• Gujarati News
  • Dvb original
  • Matt Gala Fashion Event In The Name Of Charity, Millions Of Clothes And Thousands Of Liters Of Water Wasted, Know How?

વીડિયો એક્સક્લૂઝિવ:ચેરિટીના નામે મેટ ગાલા ફેશન ઇવેન્ટ, કરોડોનાં કપડાં અને હજારો લિટર પાણી વેડફાયું, જાણો કેવી રીતે?

15 દિવસ પહેલા

ફેશનના નામે 35 કરોડનો ડ્રેસ, 25 કિલોનો હેવી આઉટફિટ. ફેશનનું આ સ્વરૂપ પર્યાવરણને ખૂબ પ્રભાવિત કરી રહ્યું છે. એકલો કાપડ ઉદ્યોગ 10% વૈશ્વિક કાર્બન ઉત્સર્જન કરવા માટે જવાબદાર છે. આ ઈન્ડસ્ટ્રી દર વર્ષે 2 કરોડ 10 લાખ ટન કચરો પેદા કરે છે. એટલું જ નહીં, વિશ્વભરમાં કાપડ ઉદ્યોગ દર વર્ષે એટલા પાણીનો વપરાશ કરે છે, જેનાથી 3 કરોડ 70 લાખ ઓલિંપિક સ્વિમિંગ પૂલ ભરવામાં આવી શકે છે.

આ રંગેબેરંગી ફેશનની કિંમત પૃથ્વી કેવી રીતે ચૂકવી રહી છે? તે જાણવા માટે, ઉપરના ફોટા પર ક્લિક કરો અને વીડિયો એક્સક્લૂઝિવ જુઓ.