ભારતમાં ટોપ 1% ધનિકોની સંપત્તિ 1.44 કરોડ રૂપિયા:જાણો અન્ય દેશોના આંકડા, મોનેકોની 32% વસતિ કરોડપતિ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

તમે ક્યારે વિચાર્યું છે કે અલગ-અલગ દેશોના ધનવાન લોકોના લિસ્ટમાં સામેલ થવા માટે કેટલા પૈસા જોઈએ. ભારતના ટોપ 1 % ધનિકના લિસ્ટમાં સામેલ થવા માટે તમારી પાસે 1.44 કરોડ રૂપિયા હોવા જોઈએ. જાણવું જરૂરી છે, કેવી રીતે ફક્ત 2.02 સ્ક્વેર કિલોમિટરમાં ફેલાયેલા મોનેકોની 32% વસતિ કરોડપતિ છે. ઉપર આપવામાં આવેલા ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...