ચીન, જાપાન, અમેરિકા જેવા ઘણા સુપર પાવર દેશ છે, જેની વસ્તી ઝડપથી વૃદ્ધ થઈ રહી છે. વર્કફોર્સની અછત અને વૃદ્ધ વસતિને પહોંચી વળવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. ક્યાંક રહેવા માટે ઘર તો ક્યાંક શહેર જ સિનિયર સિટીઝનના પ્રમાણે બનાવવામાં આવી રહ્યું છે. તેમજ યુવા વસતિ ધરાવતા ભારત માટે પણ એક મોટી તક છે.
જાણવું જરૂરી છે કે, આખરે વિશ્વ વધતી વસ્તી પડકારોનો સામનો કેવી રીતે કરી રહ્યું છે અને ભારતની ભૂમિકા શું હશે? ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.