વીડિયો એક્સક્લૂઝિવ:ભારત દુનિયાભરમાંથી ઈ-વેસ્ટ આયાત કરી રહ્યું છે, જાણો કેટલું મોટું નુકસાન થઈ શકે છે?

23 દિવસ પહેલા

ભારત સતત ઈ-વેસ્ટનું હબ બની રહ્યું છે. ઈ-વેસ્ટના ઉત્પાદનની બાબતમાં ભારત ત્રીજા ક્રમે છે. એવો અંદાજ છે કે દેશમાં કુલ ઈ-વેસ્ટ એટલે કે ઈલેક્ટ્રીક કચરામાંથી 95% કચરો ભંગારવાળા એકઠા કરે છે. જે ગેરકાયદેસર છે અને તેના પર પ્રતિબંધ પણ છે. ઈ-કચરો સામાન્ય રીતે લેન્ડફિલ્ડમાં બાળવામાં આવે છે અથવા ડમ્પ કરવામાં આવે છે. તે હવા, પાણી અને જમીન ત્રણેયને ઝેરી બનાવે છે.

WHO અનુસાર, વર્ષ 2019માં ભારતમાં વાયુ પ્રદૂષણને કારણે 17 લાખ લોકોના મોત થયા હતા. આજે એક્સક્લૂઝિવ વીડિયોમાં, જોઈએ કે ઈ-વેસ્ટથી કેવી રીતે અને કેટલું નુકસાન થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...