ભારતમાં સ્ટાર્ટઅપ કલ્ચર ઝડપથી ઉભરી રહ્યું છે. તાજેતરમાં જ ભારતને તેનો 100મો યુનિકોર્ન મળ્યો છે. એટલે કે દેશમાં હવે એક અબજ ડોલરના 100 સ્ટાર્ટઅપ્સ છે. અમેરિકા અને ચીનને છોડીને ભારત યુનિકોર્નના મામલે ત્રીજા નંબર પર છે. ભારતીય સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બનવાની બાબતમાં યુએસ કરતાં માત્ર ત્રણ મહિના પાછળ છે. 2025 સુધીમાં દેશમાં યુનિકોર્નની સંખ્યા 250ને વટાવી જવાની સંભાવના છે.
દેશની બૂમિંગ સ્ટાર્ટઅપ સંસ્કૃતિ અને યુનિકોર્નની સફળતાને સમજવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ એક્સક્લૂઝિવ વીડિયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.