• Gujarati News
  • Dvb original
  • From The Preparation Of Various Theater Commands To The Demand For New Weapons; The Whole Story Of The Historic Repairs Going On In The Indian Army

મન્ડે મેગા સ્ટોરી:વિવિધ થિયેટર કમાન્ડ તૈયાર કરવાથી લઈ નવાં હથિયારોની માગ સુધી; ભારતીય સેનામાં ચાલી રહી છે ઐતિહાસિક મરામતની સંપૂર્ણ કહાની

12 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી

LAC પર નજર રાખીને બેઠેલા ચીનના ઈરાદા ફરી એકવાર ખતરનાક દેખાઈ રહ્યા છે. તાજેતરમાં આવેલા રિપોર્ટથી ભારત સતર્ક થઈ ગયું છે.

પ્રથમ રિપોર્ટ: ચીને ભારત સાથે જોડાયેલી સરહદ પર અત્યાધુનિક એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ તહેનાત કરી છે.

બીજો રિપોર્ટ: 30 ઓગસ્ટે ચીનની સેનાએ 100થી વધારે જવાનો ઉત્તરાખંડના બારાહોતી વિસ્તારમાં લગભગ 5 કિમી અંદર ઘૂસી ગયા હતા.

ત્રીજો રિપોર્ટ: ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના કેમ્પમાં પાકિસ્તાનના કર્નલ રેન્કના અધિકારી મદદ માટે તહેનાત કરાયા છે.

આવામાં સવાલ એ થાય કે ભારત આ પડકારોની સામે કેટલું તૈયાર છે? ડોકલામ અને ગલવાન અથડામણ પછી ઈન્ડિયન મિલિટરીમાં શું શું ફેરફરા જોવા મળ્યા? આજે મન્ડે મેગા સ્ટોરીમાં ભારતીય સેનામાં થઈ રહેલા મોટા ફેરફારની કહાની....

અન્ય સમાચારો પણ છે...