તમારી લાઈફમાં શાંતિ નથી? નાની નાની વાતે ઝઘડા થાય, અહંકારમાં નુકસાન થાય અને ક્યારેક ગુસ્સામાં એવું પરાક્રમ થઈ જાય કે જીવનભર પસ્તાવો રહે. આ બધામાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે. ભગવાન શ્રીરામના વિચારોને જીવનમાં ઉતારો. ગોસ્વામી તુલસીદાસે રામચરિત માનસની રચના કરી. એમાં નાનાં-નાનાં પ્રસંગો લખ્યાં છે. આખી રામાયણમાં ક્યાંય નથી કે, રામને ગુસ્સો આવ્યો. રામે કોઈનું અપમાન કર્યું... રામ પાસેથી કોઈ એક-બે નહીં, અનેક ગુણ શીખવા જેવા છે. રામના નામે પથ્થર તરી જતા હોય તો રામના વિચારોથી જીવન તો તરી જ જાય... રામના પ્રસંગોમાંથી આપણે શું શીખી શકીએં, તે અહીં આપેલા ગ્રાફિક્સમાંથી જાણો...
ગ્રાફિક્સ : વિનોદ પરમાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.