રંગોનો પણ રંગ ચઢે એ જરૂરી છે મહાશય... બેરંગ દુનિયા ક્યાં સારી લાગે છે. બે દિવસ પછી એટલે કે 8 માર્ચે ધુળેટી છે. હોળી એટલે રંગોનો તહેવાર. રંગ શું છે? પ્રથમવાર રંગ વિશે ક્યારે ખબર પડી? પહેલો રંગ કયો હતો? કૂતરાને દૂધ સફેદ કેમ દેખાતું નથી? સાંઢ લાલ કપડું જોઈને જ કેમ ભડકે છે?
આજે મન્ડે મેગામાં આવા તમામ સવાલોના જવાબો જાણીએ. તો ચાલો... શરૂ કરીએ રંગોની કહાની...
જે પાકેલું લીંબુ દિવસે પીળું દેખાય છે એ અંધારામાં એવું કેમ દેખાતું નથી? વાસ્તવમાં પ્રકાશની ગેરહાજરીમાં કયા સેલ્સ એક્ટિવ રહે છે, જેમાં લીંબુથી રિફ્લેક્ટ થઈ રહેલા કલરને ઓળખવાની ક્ષમતા હોતી નથી. એવામાં આપણે અંધારામાં કોઈ વસ્તુનો માત્ર શેડ જ જોઈ શકીએ છીએ.
ગ્રાફિક્સઃ અંકુર બંસલ/પરિઘિ અગ્નિહોત્રી/ક્રપાંશ
References and Further Reading
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.