મન્ડે મેગા સ્ટોરી:છોકરીઓ 19 વર્ષની ઉંમરે અને છોકરાઓ 25 વર્ષની ઉંમરે ફર્સ્ટ સેક્સ કરે છે; ધર્મ અને આવક બદલાવાથી અંતરમાં ફેરફાર થઈ જાય છે

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી
  • કૉપી લિંક

ભારતમાં દરરોજ લગભગ 69 હજાર બાળકોનો જન્મ થાય છે, એમ છતાં ભારતીયોની સેક્સલાઇફ વિશે વધુ ચર્ચા થતી નથી. ઉદાહરણ તરીકે, ભારતીયો કેટલું સેક્સ કરે છે? એમાંથી લગ્ન પહેલાં કેટલું હોય છે? પ્રથમ સેક્સ સમયે યુવક-યુવતીની કેટલી ઉંમર હોય છે? દેશમાં મલ્ટીપલ પાર્ટનર્સનું કેટલું ચલણ છે?

આ તમામ પ્રશ્નોના જવાબ નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાંથી મળે છે. એ દર 4-5 વર્ષે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં એની પાંચમી આવૃત્તિનો 712 પાનાંનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલ વાંચ્યા પછી અમે તમારા માટે આજની મન્ડે મેગા સ્ટોરી તૈયાર કરી છે. આગળનાં ગ્રાફિક્સમાં જાણો કે ભારતમાં મહિલાઓ અને પુરુષોની સેક્સલાઈફમાં શું ફરક છે...

ગ્રાફિક્સઃ પુનિત શ્રીવાસ્તવ

અન્ય સમાચારો પણ છે...