• Gujarati News
  • Dvb original
  • First Made CDS, Now Brought To The Forefront, More Big Decisions Ahead; The Modi Government Is Busy Making Historic Changes In The Army

મન્ડે મેગા સ્ટોરી:પહેલા CDS બનાવ્યા, હવે અગ્નિપથ લાવ્યા, આગળ વધુ મોટા નિર્ણયો; સેનામાં ઐતિહાસિક બદલાવ કરવામાં વ્યસ્ત છે મોદી સરકાર

નવી દિલ્હી16 દિવસ પહેલાલેખક: અનુરાગ આનંદ
  • કૉપી લિંક

દેશના ઉત્તરથી દક્ષિણ સુધીના ઘણા ભાગોમાં યુવાનો અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ આ કોઈ પહેલી યોજના નથી, જેના થકી મોદી સરકાર સેનામાં મોટા બદલાવ કરવામાં વ્યસ્ત છે. અગ્નિપથ સહિત 5 બદલાવ દ્વારા સરકારે સેનામાં ઐતિહાસિક ફેરફાર કરવાના પ્રયાસ કર્યા છે.

એવામાં મન્ડે મેગા સ્ટોરીની 8 સ્લાઈડ્સમાં જાણો, મોદી સરકારના શાસન દરમિયાન સેનામાં કયા 5 મોટા ફેરફારો થયા? આ ફેરફારો વિશે કયા સવાલો ઊભા થઈ રહ્યા છે?

અન્ય સમાચારો પણ છે...