• Gujarati News
  • Dvb original
  • Even After 30 Years, Dawood's Punter In The Corners Of Mumbai, Find Out Where The Whole Network Is Going

વીડિયો એક્સક્લૂઝિવ:30 વર્ષ બાદ પણ મુંબઈના ખુણેખુણામાં દાઉદના પંટર, જાણો ક્યાંથી ચાલી રહ્યું છે આખું નેટવર્ક

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

1993ના મુંબઈ વિસ્ફોટના આરોપી દાઉદ ઈબ્રાહિમના નામથી સૌ કોઈ વાકેફ છે. આ એક એવો ગેંગસ્ટર છે જેની 3 દાયકા પહેલાની તસવીર લોકોની સામે છે, પરંતુ તેનું નેટવર્ક આજે પણ મુંબઈમાં ફેલાયેલું છે. ભૂતકાળમાં NIAએ દાઉદના સાગરિતોના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. મુંબઈમાં 29 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. 6 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેમાં સલીમ ફ્રુટનું નામ પણ છે. આ છોટા શકીલનો સાળો છે.

પરંતુ સવાલ એ થાય છે કે 30 વર્ષ પછી પણ ભારતમાં અને ખાસ કરીને મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમ અને તેના સાગરિતોનું નેટવર્ક કેવી રીતે કામ કરી રહ્યું છે? દાઉદ ઈબ્રાહિમ ક્યાં છે, છે કે નહીં. દાઉદની કુંડળી જાણવા માટે જુઓ એક્સક્લૂઝિવ વિડિયો.

અન્ય સમાચારો પણ છે...