વીડિયો એક્સક્લૂઝિવ:ફેસબુક ખરેખર ડેટાની ચોરી કરે છે? વ્હોટ્સએપના કો-ફાઉન્ડર નીરજ અરોરાના આરોપો કેટલા સાચા?

7 દિવસ પહેલા

ફેસબુક વિશે તમારા મગજમાં ઈમ્પ્રેશન શું છે? કોઈ પોસ્ટ સાથે મિત્રો-ઓળખીતાને ટેગ કરવાની ટેવ. ફોટો ક્લિક કરીને અપલોડ કરવા, કન્ટેન્ટ લખવું, એટલે કે પોસ્ટ કરીને, પોતાની વાત જણાવવી, કમેન્ટ, લાઈક અને શેર. આટલું જ ને! પણ કોને ખબર હતી કે આટલું જ કરતાં કરતાં ફેસબુક ડેટા ચોરી કરવા લાગશે. અહીં સુધી કે સરકાર પાડશે અને બનાવશે પણ. ખુદ વ્હોટ્સએપના કો-ફાઉન્ડર નીરજ અરોરાએ ટ્વીટ કરીને આ આરોપ લગાવ્યા છે. તેમણે ફેસબુકને ડેટા ચોરીનો રાક્ષસ ગણાવ્યો છે. તો શું ફેસબુક ખરેખર આપણા ડેટાની ચોરી કરે છે? આ આરોપ કેટલા સાચા છે? છેવટે, ફેસબુકની સંપૂર્ણ રમત શું છે? આ બધુ જ જાણવા માટે દિવ્ય ભાસ્કરનો આ એક્સક્લૂઝિવ વીડિયો જુઓ.