તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રી:ઘરમાં જ આ રીતે કરો મા અંબાની પૂજા, જ્યોતિષાચાર્ય ધાર્મિક પુરોહિતે બતાવી સરળ વિધિ

8 દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃ મા આદ્યશક્તિની ઉપાસનાનું વિશેષ પર્વ એટલે નવરાત્રી. શનિવારથી નવલાં નોરતાની શરૂઆત થઈ રહી છે. પહેલાં નોરતે સૌ કોઈ માતાજીનું પૂજન કરતાં હોય છે, પરંતુ આ વખતે કોરોનાકાળને લીધે ઘરમાં જ પૂજન કરવું હિતાવહ છે. સામાન્ય લોકો તેમના ઘરમાં કેવી રીતે પૂજન કરી શકે એ માટે જાણીતા જ્યોતિષાચાર્ય ધાર્મિક પુરોહિતે સરળ વિધિ બતાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો