• Gujarati News
  • Dvb original
  • Daily Case Record Broken In Britain, Threat Of 5th Wave In France; Learn How Omicron Is Spreading In The World

વિશ્વ ફરી કોરોનાના ભરડામાં:બ્રિટનમાં રેકોર્ડ તૂટ્યો, એક જ દિવસમાં 92 હજાર કેસ; ફ્રાંસમાં પાંચમી લહેરનું જોખમ; જાણો દુનિયામાં કેવી રીતે ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓમિક્રોન વેરિએન્ટથી દુનિયાભરના તમામ દેશો પરેશાન છે. ભારત સહિત અત્યાર સુધી આ 70થી દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. નીતિ આયોગે ચેતવણી આપી છે કે જો બ્રિટનની જેમ જ ભારતમાં કોરોના ફેલાયો તો આશંકા છે કે ત્રીજી લહેર દરમિયાન દરરોજ 14 લાખ કેસો આવી શકે છે. યુરોપના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા કેસો રેકોર્ડ તોડી રહ્યા છે તો અમેરિકાના 35થી વધુ રાજ્યોમાં ઓમિક્રોન ફેલાઈ ચૂક્યો છે. બ્રિટનમાં 17 ડિસેમ્બરે 92 હજારથી વધુ કેસો મળ્યા છે, જે એક દિવસમાં મળેલા નવા કેસોનો રેકોર્ડ છે.

ગ્રાફિક્સમાં સમજીએ દુનિયાભરમાં કઈ રીતે ફેલાઈ રહ્યો છે ઓમિક્રોન...

અન્ય સમાચારો પણ છે...