જમીન નહીં, સૌથી ઊંચા કબ્રસ્તાનમાં દફનાવાયા પેલે:જાપાનમાં બની મૃતદેહોની હોટલ; જુઓ દુનિયાનાં અજીબોગરીબ કબ્રસ્તાન

એક મહિનો પહેલા

બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેને વિશ્વના સૌથી ઊંચા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. 40 હજાર ચોરસમીટરમાં ફેલાયેલા આ કબ્રસ્તાનની અંદર ઘણી સુવિધાઓ છે. બ્રાઝિલની જેમ ભારત, જાપાન, બ્રિટન જેવા અનેક દેશોમાં વિવિધ પ્રકારનાં કબ્રસ્તાન બનાવવાનું ચલણ વધી રહ્યું છે.

જાણવું જરૂરી છે કે આવા કબ્રસ્તાનો કેમ બનાવવામાં આવી રહ્યાં છે? ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...

અન્ય સમાચારો પણ છે...