• Gujarati News
  • Dvb original
  • Corona Is Spreading 5 Times Faster In The Third Wave, Explosion Of Transition In 7 States, Know When The Lockdown Will Start?

મંડે મેગા સ્ટોરી:ત્રીજી લહેરમાં 5 ગણી ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, 7 રાજ્યમાં સંક્રમણનો વિસ્ફોટ, લોકડાઉન ક્યારે લાગશે તે જાણો

નવી દિલ્હી10 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી
  • કૉપી લિંક

આપણે ફરી એક વખત કોરોનાની લહેરમાં ચોતરફે ઘેરાઈ ગયા છીએ. નવા કેસ મળવાની ગતિ બીજી લહેર કરતાં પાંચ ગણી વધારે છે. મુંબઈ અને કોલકાતામાં બીજી લહેરની તુલનામાં બમણા કેસ આવી ચુક્યા છે. દેશના સાત રાજ્યનું R વેલ્યુ 3 ઉપર એટલે કે અહીં કોરોના વિસ્ફોટ નક્કી છે. આ સ્થિતિમાં સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે શું લોકડાઉન ફરી લાગશે?

આજની મન્ડે મેગા સ્ટોરીમાં આપણે લોકડાઉન-1 અને લોકડાઉન-2ની ટ્રેન્ડનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. આ ઉપરાંત આજે દેશમાં કોરોનાની સ્થિતિ અને તેનો સામનો કરવાની તૈયારી અંગે વિગતે માહિતી મેળવશું. આ સાથે એવી પણ માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું કે શું દેશમાં લોકડાઉન લાગશે? જો હા, તો તેની ફોર્મ્યૂલા શું હશે? નીચે આપાવમાં આવેલી દરેક સ્લાઈડ ધ્યાનપૂર્વક વાંચતા જાઓ, સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે..

અન્ય સમાચારો પણ છે...