• Gujarati News
  • Dvb original
  • Cold Drink Without Ice, Siege Of Parliament Leaving School; Have You Seen Such A Movement For The Environment?

વીડિયો એક્સક્લૂઝિવ:વગર બરફનું કોલ્ડ ડ્રિંક, શાળા છોડી સંસદનો ઘેરાવ; પર્યાવરણ માટે તમે આવાં આંદોલનો જોયાં છે?

એક મહિનો પહેલા

કેવું લાગશે, જ્યારે તમે બહારથી ગરમીમાં ફરીને આવો અને તમને વગર બરફનું કોલ્ડ ડ્રિંક સર્વ કરવામાં આવે? અને તમને ખબર પડે કે આ એક આંદોલનનો ભાગ છે. સાચે આવું થઈ રહ્યું છે. મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને અવગણવાની આપણી આદતને ધ્યાનમાં લઈને ક્રોએશિયાના એક કેફેએ નવો રીત કાઢી છે. વધતા ગ્લોબલ વોર્મિંગ પર ધ્યાન ખેંચવા માટે વગર બરફનું કોલ્ડ ડ્રિંક સર્વ કરવામાં આવી રહ્યું છે.

આવી જ રીતે દુનિયામાં કોઈ દીવાલ પર હાથ ચોંટાડી રહ્યું છે તો કોઈ બોટ દ્વારા 6 હજાર કિલોમીટરથી વધુની મુસાફરી કરી રહ્યું છે, જેથી વિશ્વનું ધ્યાન ગ્લોબલ વોર્મિંગ તરફ જાય.

તો આવાં જ કેટલાંક પસંદ કરેલાં આંદોલન અને પ્રદર્શન વિશે જાણવા માટે, ઉપર જાઓ અને ફોટા પર ક્લિક કરી જુઓ વીડિયો એક્સક્લૂઝિવ

અન્ય સમાચારો પણ છે...