તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • Chanting This Mantra Of 'Maa Brahmacharini' In The Second Day Of Navaratri Will Fulfill Your Mental Desires

નવરાત્રી:બીજા નોરતે ‘મા બ્રહ્મચારિણી’ના આ મંત્રનો જાપ કરવાથી આપની મનોકામના પુરી થશે

7 દિવસ પહેલા

વીડિયો ડેસ્કઃ શારદીય નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા અર્ચના થાય છે. મા બ્રહ્મચારિણીનું પૂજન કરવાથી સંયમ, તપ, વૈરાગ્ય અને વિજયની પ્રાપ્તિ થાય છે. પ્રસ્તુત વીડિયોમાં મા બ્રહ્મચારિણીના અવતારનું વર્ણન તેમના ઉત્પત્તિની કથા તેમજ કયા મંત્ર કરવાથી તમને તેમના આશીર્વાદની પ્રાપ્તિ થશે તે જ્યોતિષાચાર્ય ધાર્મિક પુરોહિત દ્વારા જણાવવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો