ઉર્વશી રાદડિયાની ઉત્તરાયણ:ગુજરાતી સિંગરે પતંગ ચગાવતાં-ચગાવતાં ગુજરાતી ગીતો લલકાર્યા, અમદાવાદના ધાબે થયેલી જમાવટનો જુઓ વીડિયો

અમદાવાદ7 દિવસ પહેલાલેખક: દિનેશ સિંધવ

ગુજરાતના જાણીતા સિંગર ઉર્વશી રાદડિયાએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. સ્ટેજ પર માઇક પકડી શ્રોતાઓને ડોલાવતા ઉર્વશી રાદડિયા પતંગની દોરી પકડેલા જોવા મળ્યા. અમદાવાદ સ્થિત એમના ઘરના ધાબા પર પડોશીઓ સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી. ઉર્વશી રાદડિયાએ પતંગના પેચ લડાવવાની સાથે-સાથે ગીતો પણ ગાયા હતા. તમે પણ આ વીડિયોમાં જુઓ ઉર્વશી રાદડિયાની ઉત્તરાયણ.

અન્ય સમાચારો પણ છે...