તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈમિગ્રેશન:F3ની પિટિશન પેન્ડિંગ હોય તો શું વિઝિટર વિઝા મળી શકે? જાણો શું કહે છે રમેશ રાવલ

6 દિવસ પહેલા

DivyaBhaskar.comનો ઈમિગ્રેશન પરના ખાસ કાર્યક્રમ IMMIGRATION ADVICE ના આજના એપિસોડમાં ઈમિગ્રેશન એક્સપર્ટ રમેશ રાવલ આપશે એડવાઈસ. અમદાવાદથી એક ભાઈનો સવાલ હતો કે,‘'મારી F3ની પિટિશન દાદીએ કરી હતી. જે પેન્ડિંગ છે, તો શું મને વિઝિટર વિઝા મળી શકે?'’; ત્યારે આ વીડિયોથી તમે પણ જાણો કે રમેશ રાવલ શું અડવાઈસ આપે છે. આપને ઇમિગ્રેશન અંગે મૂંઝવતાં પ્રશ્ન, ravalindia@gmail.com પર મોકલી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો