એક પોલીસ અધિકારી કે જેણે ફરજ દરમિયાન એક-બે નહીં પરંતુ 83 મહિલાઓ પર બળાત્કાર અને હત્યા કરી. સિરિયલ કિલર જેને લોકો ધ વિયર વુલ્ફ તરીકે ઓળખતા હતા તે હવે ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે સરકારને કરેલી અપીલમાં યુદ્ધ લડવાની તૈયારી દર્શાવી છે.
આ ખતરનાક કિલરની કહાની જાણવી જરૂરી છે. ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.