શું તમે ક્યારેય વિચાર્યું છે કે છોકરાઓ સાડી કેમ નથી પહેરી શકતા? છોકરાઓને મેકઅપમાં ડાન્સ કરવા કે તેને પસંદ કરવા માટે ટોણા શા માટે સાંભળવા પડે છે? આપણા સમાજે તો જેન્ડરના આધારે કપડાં પહેરવાના નિયમો પણ બનાવ્યા છે. આ નિયમોનું પાલન ન કરનારાઓને વિવિધ ટોણા સાંભળવા પડે છે. પણ હવે સમય બદલાઈ ગયો છે. યુવાનો જેન્ડર ફ્રી અથવા જેન્ડર ન્યૂટ્રલ અપ્રોચને અપનાવી રહ્યા છે. ઘણી સેલિબ્રિટીઓ પણ આ અભિગમ સાથે તેમના બાળકોનો ઉછેર કરી રહી છે. લોકપ્રિય બ્રાન્ડ્સ પણ તેમના કલેક્શનમાં જેન્ડર ન્યૂટ્રલ કલેક્શન અને એસેસરીઝ ઉમેરી રહી છે.
હવે તમે વિચારતા જ હશો કે જેન્ડર ન્યુટ્રલ કે જેન્ડર ફ્રી શું છે? જેન્ડર ફ્રી કપડાં શું છે? બીજું કોણ તેને સમર્થન આપે છે? બધું જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો અને જુઓ એક્સક્લૂઝિવ વીડિયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.