વીડિયો એક્સક્લૂઝિવ:2022માં વિશ્વભરના અબજોપતિઓની 78 લાખ કરોડની સંપત્તિ સાફ, ભારતીય અબજોપતિઓએ તેમની 98% સંપત્તિ બચાવી

20 દિવસ પહેલા

કોરોના, રશિયા-યુક્રેન યુદ્ધ, મોંઘવારી જેવા મુદ્દાઓએ વિશ્વભરની અર્થવ્યવસ્થા પર અસર કરી છે. વર્ષ 2022 વિશ્વભરના અબજોપતિઓ માટે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે. જ્યારે વિશ્વના અબજોપતિઓની કુલ સંપત્તિ 83% સુધી ઘટી ગઈ છે, ત્યારે ભારતીય અબજોપતિઓએ તેમની લગભગ 98% સંપત્તિ સુરક્ષિત રાખી છે તેમજ આ વર્ષે ગૌતમ અદાણીની નેટવર્થ વિશ્વમાં સૌથી ઝડપી વધી છે. એલન મસ્ક અને જેફ બેઝોસ જેવા અબજોપતિઓ પણ તેમની ઝડપ સામે ફિક્કા પડી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

2022માં અબજોપતિઓની સંપત્તિ વિશે જાણવા માટે ઉપર ફોટો પર ક્લિક કરો અને જુઓ વીડિયો એક્સક્લૂઝિવ.

અન્ય સમાચારો પણ છે...