• Gujarati News
  • Dvb original
  • At A Speed Of 195 Kmph, The Chariot Of 'Sona' Flowed In Andhra Pradesh; How Do People Live Even In Hurricane prone Areas?

વીડિયો એક્સક્લૂઝિવ:195 kmphની ઝડપથી હવા, આંધ્રમાં વહેતો આવ્યો 'સોના’નો રથ; વાવાઝોડાવાળા વિસ્તારોમાં કેવી રીતે રહે છે લોકો ?

11 દિવસ પહેલા

અસાની વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશના કાકુલમમાં એક સોનાનો રથ વહેતો વહેતો કિનારે આવ્યો.અધિકારીઓનું કહેવું છે કે આ કોઈ અન્ય દેશમાંથી વહીને આવ્યો છે. દેશના તટીય વિસ્તારોમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. સ્થિતિ એવી છે કે અનેક વિસ્તારોમાં 10 મિનિટ સુધી તો લગભગ 195 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો. છેલ્લાં 20 વર્ષમાં દેશ જ નહીં, દુનિયાભરમાં આવનારાં વાવાઝોડાંની સંખ્યા અને તીવ્રતા બંનેમાં વધારો થયો છે.