વીડિયો એક્સક્લૂઝિવ:નવા અવતારમાં એમ્બેસેડર કરશે કમબેક, એક સમયે CM-PMથી લઈને અધિકારીઓ માટે હતી શાન કી સવારી

2 મહિનો પહેલા

એમ્બેસેડર માત્ર એક કાર નથી, એની સાથે અનેક લાગણીઓ જોડાયેલી છે. વર્ષ 2014માં ઉત્પાદન બંધ થયા બાદ હવે ફરી એકવાર એમ્બેસેડર માર્કેટમાં આવી રહી છે. ફ્રેન્ચ કંપની પ્યુજો અને હિન્દુસ્તાન મોટર્સ મળીને વર્ષ 2024 સુધીમાં એમ્બેસેડરનું ઇલેક્ટ્રિક વર્ઝન લાવી રહી છે. કોઈએ એમ્બેસેડરમાં પ્રથમ વખત ડ્રાઇવિંગ શીખ્યું, તો કેટલાક માટે એ એક ડ્રીમ કાર હતી. એને શાન કી સવારી, હાથી ગાડી જેવાં ઘણાં નામ આપવામાં આવ્યાં હતાં.

જાણો કેવી રીતે સામાન્ય માણસ માટે એમ્બેસેડર ખાસ બની ગઈ? આને લગતી આવી રસપ્રદ વાતો, જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો અને જુઓ વીડિયો એક્સક્લૂઝિવ.

અન્ય સમાચારો પણ છે...