કૂતરા, બિલાડી કે ડ્રેગન જેવા દેખાવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને પીડાદાયક સર્જરી. આ વાત દુનિયાના એવા લોકોની જેમણે સર્જરી કરાવીને પોતાની નવી ઓળખ બનાવી છે. અમેરિકાના એરિઝોનાની ઈવાએ પોતાને ડ્રેગન જેવો દેખાવા માટે 40 લાખ રૂપિયા ખર્ચ્યા. એવી જ રીતે જાપાનમાં એક યુવક ડોગ બન્યો. તો કોઈ રીંછની જેમ બનવાનું નક્કી કર્યું.
જાણવું જરૂરી છે કે મનુષ્યમાંથી જાનવર બનવાનો આ વિચિત્ર ટ્રેન્ડ છે શું? ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.