લોકો કરી રહ્યા છે વીંછીનું વ્યસન:એક લિટર ઝેરની કિંમત 80 કરોડ; મોટેપાયે ઉછેર કરીને દેશો બની રહ્યા છે ધનિક

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વીંછી અને એનું ઝેર દવા, નશો અને પૈસા કમાવવાનો એક નવો માર્ગ બની રહ્યો છે. ઘણા લોકો એનો નશો કરે છે, ત્યારે વીંછીનું એક ગ્રામ ઝેર લાખો રૂપિયામાં વેચાય છે. વાઇસ એશિયાના અત્યારના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

જાણવું જરૂરી છે કે ક્યાં અને શા માટે લોકો કરે છે વીછીંનું વ્યસન? ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...