મંડે મેગા સ્ટોરીપ્રથમ રશિયન એરક્રાફ્ટ, જેની અવાજ કરતાં પણ વધુ ગતિ હતી:ટેક્નોલોજી જાણવા માટે એક ઇઝરાયેલી એજન્ટે ઇરાકી પાઇલોટ પાસેથી MiG-21 ઉઠાવી લીધું હતું

નવી દિલ્હી13 દિવસ પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી/અનુરાગ આનંદ
  • કૉપી લિંક

એક એવું વિમાન, જેણે 7 દાયકા પહેલાં અવાજ કરતાં વધુ ઝડપથી ઉડાન ભરી હતી. એક એવું વિમાન, જેની ટેકનોલોજીના ચોરી કરવાના મિશન પર એક ઇઝરાયેલી એજન્ટને લગાવાયો હતો. એક વિમાન, જેણે 1971 અને 1999ના યુદ્ધમાં ભારતને જીત અપાવી. અમે વાત કરી રહ્યા છીએ MiG-21ની, પરંતુ આ જ વિમાને ભારતમાં છેલ્લા પાંચ દાયકામાં 400 જેટલાં ક્રેશમાં 200 પાયલોટનાં પણ મોત થયાં છે. MiG-21 વિમાનોને 2025 સુધીમાં ભારતના આકાશમાં ઉતારી લેવામાં આવશે, જેની શરૂઆત આ વર્ષે સપ્ટેમ્બરથી થશે.

આજની મન્ડે મેગા સ્ટોરીમાં અમે MiG-21ની શરૂઆતથી અત્યારસુધીની સંપૂર્ણ કહાની જણાવી રહ્યા છીએ.

ગ્રાફિક્સઃ હર્ષરાજ સાહની

અન્ય સમાચારો પણ છે...