નવરાત્રિમાં આ વખતે દક્ષિણ દિલ્હીના મેયરે મીટ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ પહેલાં અમદાવાદમાં પણ રસ્તા પરના સ્ટોલમાં નોન-વેજ ફૂડ ન વેચવાનો આદેશ અપાયો હતો. વડોદરા અને રાજકોટના દુકાનદારોને નોન-વેજ વસ્તુઓ ઢાંકીને રાખવા માટે કહેવામાં આવ્યું હતું. આ તમામ પ્રયાસો છતાં ભારતમાં માંસાહારી ખાનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.
નેશનલ ફેમિલી હેલ્થ સરવે-5 (2019-21)ના હાલના અહેવાલ મુજબ, ભારતમાં 15-49 વર્ષની વયના 84.4% પુરુષો અને 70.6 મહિલાઓ નોન-વેજ ખાય છે. 2015-16ના અહેવાલની તુલનામાં, નોન-વેજ ખાનારા પુરુષોની સંખ્યામાં 5% અને મહિલાઓની સંખ્યામાં 0.6%નો વધારો થયો છે.
આજે ભાસ્કર ઇન્ડેપ્થમાં અમે ભારતીયોના નોન-વેજ ચાહકોના વિવિધ પાસાઓ રજૂ કરી રહ્યા છીએ…
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.