• Gujarati News
  • Dvb original
  • 40,000 People Killed In Hurricanes In India In 40 Years, Find Out Why India Is Becoming Home To Cyclones?

વીડિયો એક્સક્લૂઝિવ:40 વર્ષમાં 40,000 લોકો ભારતમાં વાવાઝોડાંમાં માર્યા ગયા, જાણો ભારત કેમ બની રહ્યું છે સાઈક્લોનનું ઘર?

10 દિવસ પહેલા

વર્ષ 2022ના પ્રથમ સાઈક્લોને દેશના પૂર્વ કાંઠે દસ્તક આપી દીધી છે. આને અસાની નામ આપવામાં આવ્યું છે અને આ 120 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રહ્યું છે. ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ક્લાઈમેટ ચેન્જની અસર દરિયાકાંઠા વિસ્તારો પર દેખાઈ રહી છે.

આખરે કેવી રીતે બને છે સાઈક્લોન? ભારતના ઈસ્ટ કોસ્ટ એટલે કે બંગાળની ખાડીમાં જ સૌથી વધારે સાઈક્લોન કેમ આવે છે અને વેસ્ટ કોસ્ટ એટલે કે અરબી સમુદ્રમાં કેમ નહીં? જાણવા માટે ઉપર આપેલા ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો એક્સક્લૂઝિવ

અન્ય સમાચારો પણ છે...