વાતાવરણમાં વધતો કાર્બન ડાયોક્સાઇડ આખી દુનિયા માટે પડકાર બની ગયો છે. વર્ષ 2021માં 3600 કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થયું છે. કાર્બન ઉત્પન્ન કરવામાં અમેરિકા, ચીન અને ભારત સૌથી આગળ છે. ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે કાર્બનમાં ઝડપથી ઘટાડો કરવો પડશે. આ માટે નેટ ઝીરો એક માત્ર ઓપ્શન છે. આ માટે દુનિયાની ઘણી મોટી કંપની જેવી કે, ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ ગ્રીન એનર્જીને પ્રમોટ કરી રહી છે. જાણો વીડિયો એક્સક્લુઝિવમાં શું છે નેટ જીરો અને તેનાથી શું મળશે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.