મંડે મેગા સ્ટોરીકતારમાં ફૂટબોલનો મહાકુંભ:આ રેતીમાં રેડાયું છે ભારતના મજૂરોનું લોહી, 12 વર્ષની તૈયારી, દર અઠવાડિયે 400 કરોડ રૂપિયા ખર્ચ કર્યા

12 દિવસ પહેલાલેખક: શિવાંકર દ્વિવેદી
  • કૉપી લિંક

વિશ્વની સૌથી મોટી ઈવેન્ટ્સમાંથી એક ફિફા વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે યજમાન છે - કતાર. કતારમાં 29 દિવસીય વર્લ્ડ કપ માટે છેલ્લાં 12 વર્ષથી તૈયારીઓ ચાલી રહી છે. 7 નવાં સ્ટેડિયમ, 100થી વધુ હોટલ, નવું સ્માર્ટસિટી, નવું એરપોર્ટ અને નવી મેટ્રોલાઇન બનાવવામાં આવી છે. જો અત્યારસુધી યોજાયેલી તમામ વર્લ્ડ કપ ઈવેન્ટ્સના ખર્ચને ઉમેરવામાં આવે તો કતારે એકલા હાથે એનાથી વધુ ખર્ચ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમયગાળા દરમિયાન 6,500થી વધુ મજૂરોનાં મોત થયાં, જે ભારત અને નેપાળ જેવા દેશોમાંથી કતાર પહોંચ્યા હતા.

મંડે મેગા સ્ટોરીમાં આજે કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપની મેજબાની અને તૈયારીની સંપૂર્ણ કહાની...

ગ્રાફિક્સ : હંસરાજ સાહની, અંકિત દ્વિવેદી

અન્ય સમાચારો પણ છે...