વીડિયો એક્સક્લૂઝિવ:180 કિમી લાંબો છોડ, દર વર્ષે 35 સેમી વધે છે, 4500 વર્ષ જૂનો છોડ પાણીમાં કેવી રીતે ટકી રહ્યો

19 દિવસ પહેલા

આપણે મનુષ્યોએ વિશ્વનો સૌથી લાંબો પુલ, સૌથી લાંબી ઇમારત અને સૌથી લાંબી દીવાલ બનાવી છે. હવે આપણે કુદરત દ્વારા બનાવેલા વિશ્વના સૌથી લાંબા છોડની શોધ કરી છે, જે 180 કિમી લાંબો છે.

આ છોડ ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠે મળી આવ્યો છે. એનું નામ રિબન વીડ છે. આ છોડ 4500 વર્ષ જૂનો છે, ખરેખર? વાસ્તવમાં છોડ પાણીની નીચે બે રીતે વધે છે. પ્રથમ, સેક્સ્યૂઅલ રિપ્રોડક્શનથી અને બીજું, દરિયાઈ જમીનમાં મૂળિયા જમાવીને.

તો અહીં શું થયું અને આ છોડ કેવો છે? બધું જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો અને જુઓ વીડિયો એક્સક્લૂઝિવ

અન્ય સમાચારો પણ છે...