સોલર બનાવશે સુપરપાવર::ભારતમાં દરરોજ 13 હજાર કરોડ યુનિટ વીજળીની માગ; જાણો ભવિષ્યની માગ કેવી રીતે પૂરી થશે

એક મહિનો પહેલા

પેટ્રોલિયમ અને કોલસા જેવા ઊર્જા સ્ત્રોતો ઝડપથી ઘટી રહ્યા છે, તેથી જ વિશ્વ સૌર અને પવન ઊર્જા જેવા અન્ય વિકલ્પો શોધી રહ્યું છે. ભારતમાં વસતિવધારા સાથે ઊર્જાની માગ પણ સતત વધી રહી છે.

જાણવું જરૂરી છે કે ભારત ઊર્જાની વધતી માગને કેવી રીતે પૂરી કરશે? ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો...

અન્ય સમાચારો પણ છે...