• Gujarati News
  • Dvb original
  • 12 Crore Makeover Of 60 year old Parimal Garden, Equipped With Two storey Hi tech Gym, Sportzone For Cricket And Yoga Pavilion

રિસોર્ટને ટક્કર મારે એવા ગાર્ડનનો VIDEO:બે માળનું હાઇટેક જિમ્નેશિયમ, સ્પોર્ટ્સ ઝોન અને નેચર કોર્નરથી સજ્જ, પહેલીવાર જુઓ અમદાવાદના પરિમલ ગાર્ડનનો કાયાપલટ પછીનો નજારો

2 મહિનો પહેલાલેખક: કિશન પ્રજાપતિ

ગુજરાતી ફિલ્મો અને ટીવી શૉઝના શૂટિંગ માટે પ્રાઈમ લોકેશન તરીકે ગણાતો અમદાવાદનો 60 વર્ષ જૂનો પરિમલ ગાર્ડન હવે ભવ્ય અને આધુનિક રીતે તૈયાર થઈ ગયો છે. જે આ 9 ઓગસ્ટથી ફરી અમદાવાદીઓ માટે ધમધમતો થશે. ત્યારે 12 કરોડના ખર્ચે 35 હજાર ચોરસ મીટરમાં ઊભા કરાયેલાં 10 આકર્ષણોની સૌથી પહેલી સફર દિવ્ય ભાસ્કર આપને કરાવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...