ગમે તે QR CODE સ્કેન ના કરતા:મિનિટોમાં જ તમારું એકાઉન્ટ ખાલી થઈ શકે છે, ઓનલાઇન ફ્રોડથી બચવું હોય તો આ વીડિયો જોઈ લો

16 દિવસ પહેલા

ડિજિટલ પેમેન્ટના સમયમાં અત્યારે મોટે ભાગે લોકો કેશ લઈને નીકળવાનું પસંદ નથી કરતા. જ્યાં જાય છે ત્યાં QR કોડ શોધે છે અને સ્કેન કરી પેમેન્ટ કરી દે છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે QR Scan કરતાં જ તમારા એકાઉન્ટમાંથી રૂપિયા ગાયબ પણ થઈ શકે છે. જો નથી વિચાર્યું તો હવે વિચારો, નહીં તો એક ભૂલથી તમારું એકાઉન્ટ ખાલી થઈ શકે છે. ત્યારે QR કોડથી કેવી રીતે છેતરપિંડી થાય છે ? QR કોડ છે શું ? અને તમે કેવી રીતે આવી ઓનલાઈન છેતરપિંડીથી બચી શકો છો. આ તમામ વિગતો સમજવા માટે ક્લિક કરો ઉપરના ફોટો પર...

અન્ય સમાચારો પણ છે...