વિશ્વની 80% વસતિ, 9 લાખ વિવિધ પ્રકારના જંતુઓ પર આધારિત છે, પરંતુ જે આર્ટિફિશિયલ લાઈટને ચંદ્ર સમજીને જંતુઓ એની આસપાસ ફરે છે એ જ એના મૃત્યુનું કારણ પણ બની જાય છે. જાણવું જરૂરી છે કે જંતુઓ લાઈટ તરફ કેમ અટ્રેક્ટ થાય છે? જેના કારણે તેમની વસતિ વાર્ષિક 2% ઘટી રહી છે. ઉપરના ફોટા પર ક્લિક કરો અને જુઓ વીડિયો.....
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.