કેટલો ખતરનાક છે અમદાવાદ-મુંબઈ હાઇવે?:NH-48 એક્સિડન્ટ માટે હોટ સ્પોટ કેમ બન્યો? માથે મંડરાતા મોતથી બચવા આ 5 વાત ખાસ ધ્યાનમાં રાખજો

3 મહિનો પહેલા

અમદાવાદ-મુંબઈ હાઇવે. એ હાઇવે, જેના પર ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની કારને અકસ્માત નડ્યો. આ હાઇવેને કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝના મંત્રી નીતિન ગડકરી પણ જોખમી માને છે. સાયરસની કાર ઓવરટેક કરતી વખતે સૂર્યા નદીના પુલ પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ગડકરીએ સોમવારે કહ્યું હતું કે અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રાફિકનું પ્રમાણ 1 લાખ 25 હજાર પેસેન્જર કાર યુનિટ (PCU)છે. હાઇવે પર અવારનવાર જીવલેણ અકસ્માતો થતા રહે છે, એની પાછળનું કારણ જાણવા માટે ક્લિક કરો આ ફોટો પર.