'અગ્નિપથ'ની અગ્નિપરીક્ષા:સેનામાં ભરતીની યોજનાથી કેમ ભડક્યા યુવાનો? આ ગુસ્સો છે કે પછી તક જતી રહેવાનો ડર? સમજો A TO Z

2 મહિનો પહેલા

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. બિહારમાંથી નીકળેલી ચિન્ગારી યુપી, હરિયાણા, હિમાચલ સહિતનાં અન્ય રાજ્યો સુધી પહોંચી ગઈ છે. અત્યાર સુધી પ્રદર્શનકારીઓએ 5 ટ્રેનોમાં આગ લગાવી છે. 'અગ્નિપથ સ્કીમ' હેઠળ માત્ર ચાર વર્ષ માટે સેનામાં સર્વિસ કરવાની તક આપવામાં આવતા યુવાનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. બિહાર બાદ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ 'અગ્નવીર' વિરુદ્ધ આ પ્રદર્શન વધી રહ્યું છે. ત્યારે કેમ થઈ રહ્યો છે અગ્નિપથ યોજનાનો વિરોધ? શું છે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની માગ? સમગ્ર વિગતો સમજવા માટે ઉપરના ફોટો પર ક્લીક કરો