આજે યોજાનારી IPL મીડિયા રાઈટ્સની હરાજીની લડાઈ વધુ રસપ્રદ બની છે. અહેવાલો અનુસાર, હરાજી પહેલા જ વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસની કંપની એમેઝોન રેસમાંથી હટી ગઈ છે. આ સાથે ગૂગલે પણ પોતાના હાથ પાછા ખેંચી લીધા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બે મોટી કંપનીઓ હટી જવાને કારણે મુકેશ અંબાણીની રિલાયન્સનું પલડું ભારે થઈ ગયું છે. હવે IPL મીડિયા રાઈટ્સ મેળવવાની રેસમાં રિલાયન્સ-વાયાકોમ 18, સોની, ઝી અને ડિઝની-હોટસ્ટાર વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે.
શું છે મીડિયા રાઈટ્સ લેવાના ફાયદા? BCCI IPLથી કેટલી કમાણી કરે છે? અમેઝોન અને ગૂગલ કેમ રેસમાંથી બહાર થઈ ગયા? આ બધા સવાલોના જવાબ જાણવા ઉપરના ફોટો પર ક્લિક કરો અને જૂઓ વીડિયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.