ઘણા લોકો Mutual Fundsમાં રુપિયા રોકાણ કરવાની વાત આવે એટલે તરત ના પાડી દેતા હોય છે અથવા ગભરાઈ જતા હોય છે. પણ છેલ્લા અમુક વર્ષોથી લોકોનો અભિગમ બદલાયો છે. ઈક્વિટી Mutual fundsમાં સતત પંદરમાં મહિને પોઝિટીવ મોમેન્ટમ જોવા મળ્યો છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં મે મહિનામાં 18, 529 કરોડનું રેકોર્ડ બ્રેક રોકાણ નોંધાયુ છે . જે એપ્રિલમાં 15,890 કરોડ રુપિયા હતું. ત્યારે Mutual funds છે શું ? Mutual fundsની પસંદગી કેવી રીતે કરશો ? અને Mutual funds કેવી રીતે રોકાણ કરશો ? આ તમામ વિગતો સમજવા ઉપરના ફોટો પર ક્લિક કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.