ભાસ્કર એક્સપ્લેનરદેશની પહેલી વર્ચ્યુઅલ મોડલ સ્કૂલનો VIDEO:સાવ મફત શિક્ષણ, JEE-NEETની તૈયારી કરાવશે, બિઝનેસ શીખવવા સ્પેશિયલ ક્લાસ, ગમે તે રાજ્યના વિદ્યાર્થી ભણી શકશે

20 દિવસ પહેલા
  • દિલ્હી વર્ચ્યુઅલ સ્કૂલ: દિલ્હીમાં શરૂ કરાઈ વર્ચ્યુઅલ સ્કૂલ, દેશભરના વિદ્યાર્થીઓ કરી શકશે નિ:શુલ્ક અભ્યાસ

દિલ્હીમાં શરૂ કરવામાં આવી છે અનોખી વર્ચ્યુઅલ સ્કૂલ. આ એક અનોખા પ્રકારની સ્કૂલ હશે, જેમાં ડિજિટલ ઈન્ટરએક્શનના માધ્યમથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને આ સ્કૂલમાં ભણાવવામાં આવશે. શું આ સ્કૂલમાં ગમે તે રાજ્યના વિદ્યાર્થીઓ ભણી શકશે? એડમિશન કઈ રીતે લઈ શકાય? શું હશે આ સ્કૂલની ખાસિયતો? સ્કૂલની ફી કેટલી હશે? સમગ્ર માહિતી વિસ્તારથી જાણવા માટે ક્લિક કરો ઉપરના ફોટો પર..