રેપ જેટલો જ ગંભીર ગુનો ડિજિટલ રેપ:શું હોય છે ડિજિટલ રેપ, જેમાં 65 વર્ષના આરોપીને આજીવનકેદની સજા સંભળાવાઈ, જાણો A TO Z

24 દિવસ પહેલા

નોયડાની ગૌતમબુદ્ધનગર કોર્ટે 65 વર્ષના અકબર અલીને ડિજિટલ રેપનો દોષી જાહેર કરીને આજીવનકેદની સજા ફટકારી છે. આ મામલો 2019નો છે, જેમાં એક બાળકી સાથે 65 વર્ષના અકબર અલીએ ડિજિટલ રેપ કર્યો હતો. ચાર વર્ષ બાદ બાળકીને ન્યાય મળ્યો છે. ત્યારે આ ડિજિટલ રેપ શું હોય છે. શું હોય છે આ ગુનાની સજા? ડિજિટલ રેપ અને રેપ વચ્ચે શું ફરક હોય છે? આ તમામ વિગતો વિસ્તારથી જાણવા માટે ક્લિક કરો આ ફોટો પર.