CIBIL સ્કોર સુધારવાની રીત:શું હોય છે CIBIL સ્કોર? લોન મેળવવા સારો CIBIL સ્કોર કેમ છે જરુરી? જાણો A TO Z

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જ્યારે પણ આપણે લોન માટે અરજી કરીએ છીએ, ત્યારે સૌથી પહેલા જે વસ્તુ ચકાસવામાં આવે છે તે છે CIBIL સ્કોર. CIBIL સ્કોર બેંકો માટે ખૂબ મહત્વનો હોય છે. CIBIL સ્કોર લોન મંજૂર કરાવવા માટે સૌથી મહત્વપૂર્ણ પરિમાણ છે, જે નક્કી કરે છે કે લોન મળશે કે નહીં. અને આ સાથે લોનના વ્યાજ દર પણ નક્કી કરવામાં આવે છે. ખાસ કરીને હોમ લોન, પર્સનલ લોન અથવા કાર લોન લેતી વખતે. સિબિલ સ્કોર એ આપણી ક્રેડિટ હિસ્ટ્રી દર્શાવે છે. ત્યારે શું હોય છે સિબિલ સ્કોર? તેની ગણતરી કોણ કરે છે? અને કેવી રીતે સુધારશો સિબિલ સ્કોર? આ તમામ વિગતો જાણવા માટે ઉપરના ફોટો પર ક્લીક કરો