એક ક્લિક અને એકાઉન્ટ ખાલી:લોટરીની લાલચમાં આવી લિંક પર ક્લિક ના કરતા, ઓનલાઈન ફિશિંગથી બચવાની સરળ રીત સમજો

3 મહિનો પહેલા

માછીમારોને ક્યારેય માછલી પકડતા જોયા છે? ક્યારેક જાળી તો ક્યારેક ફિશિંગ રોડથી માછલીનો શિકાર કરે છે. કઈંક એવી રીતે જ સાયબર ઠગ ફિશિંગ મેલની મદદથી લોકોને લૂંટે છે. જો તમને કોઈ અજાણ્યા એડ્રેસ પરથી ઈ-મેઈલ કે અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે અને અંદર આપેલી લીંક ઓપન કરવાનું કહે છે તો એવું બિલકુલ ના કરતા, કરાણકે તમારી આ એક ક્લીક તામારા ખાતામાંથી રૂપિયાને ખાલી કરી નાખશે. સાયબર વર્લ્ડની દુનિયામાં આવી છેતરપિંડીને ફિશિંગ કહેવામાં આવે છે.ત્યારે ફિશિંગ શું હોય છે? કેવી રીતે થાય છે? અને તેનાથી કેવી રીતે બચાય સમજવા માટે ઉપરના ફોટો પર ક્લીક કરો