અમેરિકા ચંદ્ર પર મોકલશે માણસ જેવાં પૂતળાં:બે મહિલા અને એક પુરુષનાં પૂતળાં, આખરે આવું કરવાથી નાસાને શું મળશે?

એક મહિનો પહેલા

53 વર્ષ પછી નાસા ફરીથી ચંદ્ર પર માણસો મોકલવાના પ્રયાસના ભાગરૂપે 3 સપ્ટેમ્બરના રોજ સ્પેસક્રાફ્ટ 'ઓરિયન' ચંદ્ર પર મોકલશે. નાસાએ આ મિશનને આર્ટેમિસ-1 નામ આપ્યું છે. તે ચંદ્રની સપાટી પર નહીં ઊતરે પરંતુ તેની આસપાસ ફરશે. સ્પેસમાં રેડિયેશનનો ખતરો બહુ વધારે છે. મોટાભાગના કિસ્સાઓમાં કેન્સર પણ થાય છે. તેથી જ ચંદ્ર પર ફરીથી માણસો મોકલવાની તૈયારી કરી રહેલું અમેરિકા તેના આર્ટેમિસ-1 મિશનમાં માણસોને બદલે મેનીક્વિન્સ મોકલી રહ્યું છે. આ પૂતળાઓને મેનિક્વિન કહેવામાં આવે છે અને આવા ખાસ મેનિક્વિનનો ઉપયોગ વૈજ્ઞાનિક સંશોધન માટે કરવામાં આવે છે. સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે નાસા મહિલાઓનાં પૂતળાં શા માટે સ્પેસમાં મોકલી રહ્યું છે? અને તેનાથી નાસાને શું મળશે? તમામ સવાલોના જવાબ જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો અને જુઓ વીડિયો...

અન્ય સમાચારો પણ છે...