માત્ર 75 રૂપિયામાં મૂવી જુઓ:દેશભરના કોઈ પણ મલ્ટીપ્લેક્સમાં, ગમે તે શોમાં, કેવી રીતે કરાવશો બુકિંગ? જાણો A TO Z

20 દિવસ પહેલા

PVR, INOX, Cinepolis, કાર્નિવલ, મિરાજ, સીટી પ્રાઈડ,મુક્તા, વેવ સહિત દેશભરના લગભગ 4000 થિયેટર્સમાં માત્ર 75 રુપિયામાં ફિલ્મની ટીકિટ મળશે. દેશમાં 16 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાની ઉજવણી કરવા માટે આ નેશનલ સિનેમા ડે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે. કોવિડ દરમિયાન લગભગ દોઢ વર્ષ સુધી સિનેમા ઘરો બંધ રહ્યા હતા. જ્યારે 16 સપ્ટેમ્બર 2021ના રોજ સિનેમાના માલિકોને અનલૉક કરવામાં આવ્યા હતા. જેના પગલે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ આ જાહેરાત કરી છે.

તો આ દિવસે કઈ ફિલ્મો રિલીઝ થવાની છે, બુકિંગ કેવી રીતે થશે આ તમામ સવાલોના જવાબ માટે ઉપરના ફોટો પર ક્લિક કરો અને જુઓ વીડિયો.

અન્ય સમાચારો પણ છે...