તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સફોર્ડ વેક્સિન:ચિમ્પાન્જી વાઇરસને મોડિફાઇ કરી કોરોનાને હરાવે છે

બ્રિટન2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફાઈઝર અને મોડર્નાની વેક્સિનથી ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિન કઈ રીતે અલગ છે ?

બ્રિટને બુધવારે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી. ભારતમાં પણ જલદી જ તેને મંજૂરી મળવાની આશા છે. અગાઉ ફાઈઝર અને મોડર્નાની વેક્સિનને અનેક દેશોમાં મંજૂરી મળી છે. જોકે ઓક્સફોર્ડની વેક્સિન એ બંને વેક્સિનથી એકદમ અલગ છે. ફાઈઝર અને મોડર્નાની વેક્સિનમાં કોરોના વાઈરસના સ્પાઈક પ્રોટીન કે એમ-આરએનએ સિક્વન્સને લેબમાં તૈયાર કરાયા છે. જ્યારે ઓક્સફોર્ડે કોરોનાના સ્પાઈક પ્રોટીનને કાઢી ચિમ્પાન્જીમાં મળી આવતા એક વાઈરસમાં નાખ્યો અને પછી વેક્સિન બનાવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો