ભારતની ધરોહરો જલદી જ પરત ફરશે પોતાના દેશ:બ્રિટિશ સરકાર એનાથી કરે છે જોરદાર કમાણી, સંસદના રિપોર્ટમાં એને પરત લાવવાનું કહેવાયું

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત બ્રિટિશ મ્યુઝિયમ્સમાં રાખેલી 80 હજારથી વધુ દેશની ધરોહરોને પરત લાવવાની તૈયારીમાં છે. આ અમૂલ્ય કલાકૃતિઓથી બ્રિટન વર્ષે 3 હજાર કરોડ રૂપિયાની કમાણી કરે છે. જાણવું જરૂરી છે, ભારતની ધરોહરોને પરત લાવવાનો પ્લાન શું છે? કોહિનૂર હીરા સહિત એ કંઈ વસ્તુઓ છે, જે બ્રિટિશ શાસનમાં દેશની બહાર મોકલવામાં આવી? ઉપર આપવામાં આવેલા ફોટો પર ક્લિક કરો અને જુઓ વીડિયો...