રોકાણથી રિટર્ન સુધીનું A TO Z:શું SIPમાં રોકાણ કરવું જોઈએ? કેવી રીતે મળે છે FDથી અનેકગણું વધારે વળતર?

2 મહિનો પહેલા

આપણા મનમાં જ્યારે પણ રૂપિયા રોકવાની વાત આવે છે તો એની સાથે અનેક સવાલ પણ થાય છે, જેમ કે કેવી રીતે રોકાણ કરવાનું શરૂ કરું ? ક્યાં રોકાણ કરું? કેટલું રોકાણ કરું? જે રૂપિયા રોકીશ એ ડૂબી તો નહીં જાય ને? અને એટલે જ ઘણીવાર આપણા મિત્રો કે આસપાસના લોકો આપણને કહે છે કે SIPમાં રોકાણ કરવાનું શરૂ કરી દો. ત્યારે SIPમાં રોકાણ કરવું જોઈએ કે નહીં?, કેટલું રિટર્ન મળશે? કેવી રીતે નક્કી કરશો બેસ્ટ SIPનો ઓપ્શન? આ તમામ સવાલો જવાબ માટે અને SIPને સારી રીતે સમજવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો...